Skip to Content

Special Pitamber Type 3

https://somnathprasad.com/web/image/product.template/13612/image_1920?unique=9dfc10a
।। Sacred Pitambar of Shri Somnath Mahadev ।।
This sacred Pitambar has been offered at the feet of Shri Somnath Mahadev with deep devotion and faith. This blessed offering is now available to devotees as Prasadi (a sanctified gift).

It is our humble endeavor to reach out to devotees with this sacred Pitambar, which serves as a symbol of Lord Shiva’s grace and blessings. We hope that every devotee accepts this Prasadi Pitambar with faith, trust, and devotion, and receives the blessings of Lord Shri Somnath Mahadev.

Note: The images displayed here are for illustrative and representational purposes only. The actual color, shade, or appearance of the Pitambar may vary slightly from the images. The unique nature of each Pitambar and its status as Prasadi are, in themselves, symbols of its sanctity.
।। Har Har Mahadev ।।
।। Jai Somnath Mahadev ।।

।। पवित्र पीताम्बर (वस्त्र) – श्री सोमनाथ महादेव की प्रसादी ।।
यह पवित्र पीताम्बर गहरी श्रद्धा और आस्था के साथ श्री सोमनाथ महादेव के चरणों में अर्पित किया गया है। अब यह पावन भेंट भक्तों के लिए 'प्रसादी' (पवित्र उपहार) के रूप में उपलब्ध है।

हमारा विनम्र प्रयास है कि यह पवित्र पीताम्बर भक्तों तक पहुँचे, जो भगवान शिव की कृपा और आशीर्वाद का प्रतीक है। हमें आशा है कि प्रत्येक भक्त इस 'प्रसादी पीताम्बर' को पूरी आस्था, विश्वास और श्रद्धा के साथ स्वीकार करेगा और भगवान श्री सोमनाथ महादेव का आशीर्वाद प्राप्त करेगा।

नोट: यहाँ दिखाई गई तस्वीरें केवल उदाहरण और प्रस्तुति के लिए हैं। पीताम्बर का वास्तविक रंग, शेड या रूप तस्वीरों से थोड़ा भिन्न हो सकता है। प्रत्येक पीताम्बर की विशिष्टता और 'प्रसादी' के रूप में इसका दर्जा, स्वयं इसकी पवित्रता के प्रतीक हैं।
।। हर हर महादेव ।।
।। जय सोमनाथ महादेव ।।

।। શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર પ્રસાદી પીતાંબર ।।
આ પવિત્ર પીતાંબર શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવેલ છે. આ  અર્પિત થયેલ પવિત્ર ભેટ / પ્રસાદી સ્વરૂપે ભક્તજનો માટે ઉપલબ્ધ છે.

શિવકૃપા અને આશીર્વાદના પ્રતીક સમાન આ પવિત્ર પીતાંબર ભક્તો સુધી પ્રસાદ સ્વરૂપે પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે. દરેક ભક્ત આ પ્રસાદી પીતાંબરને શ્રદ્ધા, આસ્થા અને ભક્તિભાવ સાથે સ્વીકારી ભગવાન શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવી ભાવના.

નોંધ: અહીં દર્શાવેલ તસવીરો માત્ર પ્રતીકાત્મક અને સૂચનાત્મક હેતુથી રજૂ કરવામાં આવી છે. વાસ્તવિક પ્રસાદી પીતાંબરનો રંગ, છટા અથવા દેખાવ તસવીરથી થોડો અલગ હોઈ શકે છે. દરેક પીતાંબરની વિશિષ્ટતા અને તેનું પ્રસાદી સ્વરૂપ જ તેની પવિત્રતાનું પ્રતીક છે.
।। હર હર મહાદેવ ।।
।। જય સોમનાથ મહાદેવ ।।

₹ 399.00 399.0 INR ₹ 399.00

Not Available For Sale

This combination does not exist.

Terms and Condition
This image(which have AI watermark)has been generated using AI and is for reference only. The actual product may differ slightly in appearance.